ravindra jadeja, રવિન્દ્ર જાડેજા માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું નહીં હોય સરળ, BCCIના ફરમાનથી પેચ ફસાયો – ravindra jadeja have to prove his fitness by playing in domestic match before series against australia
નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીના રસ્તે ટીમ ઈન્ડિયામાં પાછો ફરવા આતુર છે. 24 જાન્યુઆરીથી ચેન્નઈમાં તમિળનાડુ અને સૌરાષ્ટ્રની ટક્કર થવાની છે. જાડેજા ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર છે. તે ઘૂંટણની ઈજાની સર્જરી પછી ટીમમાંથી બહાર હતો. 31 ઓગસ્ટે સપ્ટેમ્બરે એશિયા કપમાં હોંગકોંગની સામે ટી-20 મેચની તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ હતી. જાડેજા (34 વર્ષ) …