ravindra jadeja, પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર જીતના હીરો રહેલા જાડેજાને ઝાટકો, ICCએ ફટકાર્યો દંડ – india vs australia 1st test 2023 ravindra jadeja fined for applying soothing cream without umpires consent
ભારતીય ક્રિકેટ ટીમે બોલિંગ અને બેટિંગમાં દમદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ધમાકેદાર વિજય નોંધાવ્યો છે. આ સાથે જ રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે એક ઈનિંગ્સ અને 132 રને વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં સૌરાષ્ટ્રનો સ્ટાર …