ravindra jadeja, દિલ્હીમાં ‘બાપુ’નો સપાટોઃ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે જાડેજાએ કાંગારૂઓને કચડ્યા – india vs australia 2nd test 2023 ravindra jadeja claims career best figures in australias rout in delhi test
ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે કચડીને ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે મેચના ત્રીજા જ દિવસે જીત હાંસલ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. આ મેચ બોલર્સના નામે રહી હતી. ભારતની જીતમાં સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સપાટો બોલાવી દીધો હતો. જાડેજાએ બીજા દાવમાં …