ravichandra ashwin, WTC ફાઈનલમાં હાર પછી રવિચંદ્રન અશ્વિનનું છલકાયું દર્દ, કહ્યું- બોલર બનવાનો પસ્તાવો રહેશે – i should have naver become a bowler says ravichandra ashwin after india loss in wtc final
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર છે. તેમ છતાં તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પ્લેઈનિંગ ઈલેવનમાં સમાવાયો ન હતો. અશ્વિન બોલિંગ ઉપરાંત બેટિંગ પણ સારી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ પણ શાનદાર છે. ફાઈનલ મેચમાં ભારતીય બોલરો વિકેટ માટે ઝઝૂમતા …