World T20: 22 વર્ષના રવિ બિશ્નોઈ પર કેવી રીતે ભારે પડી ગયો 35 વર્ષીય અશ્વિન, જાણો સમગ્ર ગણિત – world t20: why selectors choose 35 years old ashwin over 22 years old ravi bishnoi
World T20: એશિયા કપની મોટાભાગની મેચોમાં બેન્ચ પર બેસનાર આર. અશ્વિનને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબરથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં ભારત 15 ખેલાડીઓ સાથે જઈ રહ્યું છે. ચાર ખેલાડીઓ બેકઅપમાં છે. અહીં સોશિયલ મીડિયા પર ઘણા ખેલાડીઓના નામની ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. અશ્વિન પણ તેમાંથી એક છે. યુવા લેગ-સ્પિનર રવિ …