IPLમાં રમી ચૂકેલા સ્ટાર ક્રિકેટર પર લાગ્યો બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ – nepal cricket star sandeep lamichhane in police custody on rape charges
નેપાળના સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાને (Sandeep Lamichhane)ની અંતે ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસ કસ્ટડી (Police Custody)માં લેવામાં આવ્યો છે. સંદીપ લામિછાને વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યુ હતું અને તેના એક મહિના બાદ તે ગુરૂવારે નેપાળ પરત ફર્યો હતો. કાઠમાંડુ ડિસ્ટ્રિક્ટ પોલીસ (Kathmandu District Police)ના પ્રવક્તા દિનેશ રાજ મૈનાલીએ જણાવ્યું હતું કે, લામિછાનેને …