IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં જીત બાદ BCCI કર્યો મોટો ફેરફાર, આ ફાસ્ટર બોલરને કર્યો રિલીઝ – india vs australia cricketer jaydev unadkat release
IND vs AUS: ભારતે નાગપુર ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ મેચમાં 132 રને શાનદાર જીત મેળવી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જ ઑસ્ટ્રેલિયન ટીમને બીજી ઈનિંગ્સમાં માત્ર 91 રને ઘર ભેગી કરી દીધી હતી. આ સાથે જ ભારતે 4 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 17 …