ભારત સામે આ પાકિસ્તાની બોલરની થતી હતી જોરદાર ધોલાઈ, હવે વિવાદાસ્પદ નિવેદનના કારણે આવ્યો ચર્ચામાં – who is pakistan former fast bowler rana naved ul hasan is in discussion by speaking against india
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર રાણા નાવેદ ઉલ હસન અચાનક ભારત વિરુદ્ધ નિવેદન આપીને ચર્ચામાં આવી ગયો છે. તેનું કહેવું છે કે, વર્લ્ડ કપમાં ભારતના મુસલમાન પાકિસ્તાની ટીમનું સમર્થન કરશે. નાવેદે નાદિર અલીના પોડકાસ્ટમાં આ વાત કહી છે. ત્યારબાદથી જ તે ચર્ચામાં આવી ગયો છે. 45 વર્ષીય નાવેદે પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, …