shreyas iyer, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા જ ભારતને ફટકો, ઈજાના કારણે સ્ટાર બેટર થયો આઉટ – india vs new zealand 2023 shreyas iyer ruled out of one day series
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ તેના ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ લાંબુ થતું જાય છે. હવે આ યાદીમાં ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐય્યરનો ઉમેરો થયો છે. શ્રેયસ ઐય્યર પીઠની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઐય્યર બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જશે અને ત્યાં તેની …