hardik pandya, IPL 2023: હાર્દિક પંડ્યાને સેમસનને છંછેડવો ભારે પડ્યો, રાજસ્થાનના સુકાની જડબાતોડ જવાબ આપ્યો – ipl 2023 hardik pandya sledges sanju samson rajasthan captain gives it back in style with the bat
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2023ની સિઝનમાં રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચ ઘણી જ રોમાંચક રહી હતી જેમાં સંજૂ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સની ટીમે વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં બંને ટીમના કેપ્ટન વચ્ચે થોડી ચકમક ઝરી હતી. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હરીફ ટીમ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસનને …