hardik pandya, KKR vs GT: અફઘાની બેટ્સમેને છગ્ગો માર્યો તો ગુસ્સે થઈ ગયો હાર્દિક પંડ્યા, આંગળી બતાવી ધમાકાવવા લાગ્યો – hardik pandya shows finger to rahmanullah gurbaz during kkr vs gt match in ipl
કોલકાતાઃ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા કોલકાતા નાઈટરાઈડર્સના તોફાની બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજની સાથે વિવાદ કરતો જોવા મળ્યો. આઈપીએલની 16મી સીઝનમાં 29મી એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત અને કેકેઆરની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. અફઘાનિસ્તાનથી આવતા કોલકાતાના વિકેટકીપર બેટ્સમેન ગુરબાજે ઈડન ગાર્ડનમાં 39 દડામાં 81 રનની ધુંઆધાર ઈનિંગ્સ રમી. પોતાની ઈનિંગ્સમાં સાત છગ્ગા ફટકારનારા ગુરબાજે જ્યારે હાર્દિક …