ravichandran ashwin, T20 World Cup: રવિચંદ્રન અશ્વિને ખોલ્યું જેકેટ સુંઘવાનું રહસ્ય, કારણ જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો – t20 world cup: ravichandran ashwin reavels reason of smelling jacket
એડિલેડ: અત્યાર સુધીમાં તમે રવિચંદ્રન અશ્વિનનો એ વિડીયો જોઈ ચૂક્યા હશો કે જેમાં તે પરસેવો સૂંઘીને પોતાનું જેકેટ ઓળખી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ છે. લોગ મીમ્સ શેર કરી રહ્યા છે. હવે આ વિડીયો પર અશ્વિને સ્પષ્ટતા કરી છે. રવિચંદ્રને જણાવ્યું કે, તે કેમ જેકેટ સૂંઘી રહ્યો હતો. હકીકતમાં, ભારત માટે …