virat kohli dance, Video: હાથમાં બેટ પકડી નોર્વેના ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ સાથે વિરાટ કોહલીએ લગાવ્યા ઠુમકા – virat kohli shakes his leg with norwegian dance group quick style
ક્રિકેટના મેદાનમાં પોતાના બેટ વડે ધમાકેદાર પ્રદર્શન હોય કે પછી મેદાનની બહાર હોય પરંતુ વિરાટ કોહલી પોતાના ચાહકોનું ભરપૂર મનોરંજન કરતો રહે છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂરી થયા બાદ કોહલી હાલમાં મુંબઈ પરત ફર્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. તેની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદમાં રમાઈ …