threatens lionel messi, વર્લ્ડ ચેમ્પિયન બોક્સરે આર્જેન્ટિનાના સ્ટાર મેસ્સીને ધમકી આપી, જાણો શું છે કારણ – world champion boxer canelo alvarez threatens lionel messi for disrespecting mexico jersey after world cup match win
કતારમાં રમાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં મેક્સિકો સામે વિજય નોંધાવીને આર્જેન્ટિનાએ રાઉન્ડ-16માં પ્રવેશવાની પોતાની આશા જીવંત રાખી છે. શનિવારે ગ્રુપ-સીમાં રમાયેલી મેચમાં આર્જેન્ટિનાના સુપર સ્ટાર ફૂટબોલર લાયનલ મેસ્સીએ 64મી મિનિટે લાજવાબ ગોલ નોંધાવ્યો હતો. જોકે, આર્જેન્ટિના માટે ટુર્નામેન્ટની શરૂઆત સારી રહી ન હતી. ગ્રુપ-સીમાં પોતાની પ્રથમ મેચમાં આર્જેન્ટિનાને સાઉદી અરબ સામે 1-2થી પરાજયનો સામનો કરવો …