punjab won agianst csk, પંજાબની CSK સામે 4 વિકેટે જીત, છેલ્લા બોલ સુધી જામેલી મેચને સિંકદર રઝાએ જીતાડી દીધી – punjab win against csk by 4 wickets
ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 2oo રનનો શાનદાર સ્કોર નોંધાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ અને ડવૉન કૉન્વે 86 રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ સિંકદર રઝાએ ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધી હતી. ગાયકવાડે 31 બોલમાં 37 રન ફટકરાર્યા હતા. ત્યારબાદ શિવમ દુબેએ 28 રને, મોઈન અલીએ 10 રને અને રવિન્દ્રસિંહ જાડેજા 12 રન બનાવીને આઉટ થયા હતા. …