વેડિંગ એનિવર્સરી પર ‘કચ્છની કોયલ’ Geetaben Rabariએ ખરીદી નવી કાર, જીવનને ખુશીઓથી ભરી દેવા માટે પતિનો માન્યો આભાર – geetaben rabari and husband pruthvi rabari completed seven year of togetherness
‘કચ્છની કોયલ’ તરીકે દેશ અને દુનિયાભરમાં જાણીતા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારી (Geetaben Rabari) માટે તેમના પતિ પૃથ્વી રબારી (Pruthvi Rabari) એક મજબૂત સપોર્ટ છે. તેઓ વિદેશ કે પછી દેશના કોઈ પણ ખૂણે લોકડાયરો અથવા ભજન સંધ્યાના કાર્યક્રમમાં જાય ત્યારે પૃથ્વી હંમેશા તેમની સાથે જાય છે. ગીતાબેન રબારી અને પૃથ્વી રબારીના લગ્નજીવનને સાત વર્ષ થઈ ગયા …