prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ… કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? – prithvi shaw is bcci westing a talented young cricketer
પૃથ્વી શોએ ભારતની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરી દીધો છે. તેણે આસામ વિરુદ્ધ રમાયેલી મેચમાં 383 બોલમાં 49 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 379 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 98.96નો રહ્યો હતો જે દેખાડે છે કે આ નાના કદનો ખેલાડી કેટલા વિસ્ફોટક અંદાજમાં રમ્યો હશે. …