india tour west indies 2023, કોહલી રહ્યો ફ્લોપ, યશસ્વીએ દેખાડ્યો દમઃ પ્રેક્ટિસ મેચમાં કેવું રહ્યું ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન? – india tour west indies kohli falls quickly rohit and jaiswal shine with fifties in practice match
ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. બે ટેસ્ટ મેચની સીરિઝ 12 જુલાઈથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા ભારતીય ટીમે બે દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમાઈ રહી છે. મેચ ગુરુવારે શરૂ થઈ હતી. આ મેચ ભારતીય ખેલાડીઓને બે ગ્રુપમાં વહેંચીને રમાઈ રહી છે. જોકે, આ પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત …