yassine bounou, FIFA World Cup: કોણ છે તે ગોલકીપર જેણે રોનાલ્ડોને રડાવીને ફૂટબોલ વર્લ્ડ કપમાંથી બહાર કર્યો – morocco goalkeeper yassine bounou in the quarterfinal match against portugal fifa world cup qatar 2022
કતાર: FIFA World Cup Qatar 2022 હવે તેના અંતિમ તબક્કામાં છે. FIFA World Cup Qatar 2022ના સેમિફાઈનલ માટે પણ હવે 4 ટીમો નક્કી થઈ ગઈ છે. જે મેચ ઘણી રસપ્રદ રહી તેમાં પોર્ટુગલને મોરોક્કો (Morocco vs Portugal) સામે 1-0થી હાર મળી. આ મેચમાં સૌ કોઈની નજર સ્ટાર પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) પર હતી. તેને …