pathaan song, ઝુમે જો પઠાણ…નાગપુર ટેસ્ટમાં ડાન્સ કરતો જોવા મળ્યો કોહલી, શાહરૂખ ખાને કરી મજેદાર કોમેન્ટ – video shahrukh khan reacts to virat kohli and ravindra jadejas pathan dance
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. શાહરૂખ ખાનના ચાહકો આ ફિલ્મ પાછળ પાગલ બન્યા છે. તેઓ તેના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ‘ઝુમે જો પઠાણ’ ગીતના ડાન્સ સ્ટેપ ઓનલાઈન વાયરલ થયા છે અને તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પણ ડાન્સ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ …