india vs zimbabwe, T20 WC: ભારત માટે આસાન નથી રહ્યો ઝિમ્બાબ્વેનો પડકાર, પહેલા પણ આપી ચૂક્યું છે પીડા! – t20 world cup 2022 india should not take zimbabwe lightly
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ગ્રુપ મેચમાં રવિવારે ભારતીય ટીમનો સામનો ઝિમ્બાબ્વે સામે થશે. ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો તે ગ્રુપ-2માં પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહેશે. પરંતુ જો રોહિત શર્માની ટીમ હારી જશે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વરસાદમાં મેચ ધોવાઈ જશે અને તે રદ્દ …