Asia Cup: અફઘાનિસ્તાન હારતા ભારત આઉટ, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ – asia cup 2022 naseem shahs last over sixes seal pakistan vs sri lanka final india afghanistan out
ભારતીય ટીમ એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. બુધવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાને અત્યંત રોમાંચક બનેલી મેચમાં અફઘાનિસ્તાન સામે એક વિકેટે દિલધડક વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારત અને અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગયા. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ રમાશે. બુધવારે સુપર-4 સ્ટેજમાં રમાયેલી મેચ લો-સ્કોરિંગ પરંતુ …