semifinal of t20 world cup, T20 Worl Cup 2022: શાનથી સેમિફાઈનલમાં પહોંચ્યું ભારત, નોકઆઉટમાં કઈ ટીમની કોની સામે થશે ટક્કર – t20 world cup 2022: in semifinal india vs england and pakistan vs new zealand
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)નો સુપર-12 રાઉન્ડ પૂરો થઈ ગયો છે. આ રાઉન્ડમાં ઘણા પ્રકારના મોટા ઉલટફેર જોવા મળ્યા, તો ત્યાંનું હવામાને પણ પોતાનો ઘણો રંગ જમાવ્યો. ટૂર્નામેન્ટમાં વરસાદના કારણે ઘણી ટીમોનો ખેલ બગડ્યો. એ જ કારણ છે કે, ઉલટફેર અને વરસાદના કારણે કેટલીક મોટી ટીમો ટેબલ …