Pakistan Team Controversy By Rohit,રોહિત શર્માએ કેમ કહ્યું કે બહું મોટી કોન્ટ્રોવર્સી થઈ જશે, પાકિસ્તાનના એ કિસ્સા પર કરો નજર – rohit sharma on pakistan team controversy
દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર જેવી રીતે રોહિત શર્મા શાનદાર અંદાજે નિડર થઈને બેટિંગ કરે છે. એવી જ રીતે મેદાન બહાર પણ નિવેદન આપી રહ્યો છે. દેશ હોય કે વિદેશ, દરેક સ્થળે રોહિત મુંબઈ સ્વેગમાં જ વાતો કરે છે. તેના ફેન્સને પણ રોહિત શર્મા જે અંદાજે સવાલોના જવાબ આપે છે તે જોઈને આનંદ થાય છે. તેવામાં …