ind vs pak at narendra modi stadium, પાકિસ્તાની ટીમ ભારત આવતા ભયથી ફફડી રહી છે, વર્લ્ડ કપ પહેલાં સિક્યોરિટી ચેકના નામે આ શું કરી દીધું? – pakistan security team visit india before world cup news
કરાચીઃ આ વર્ષે ભારતમાં આયોજિત વર્લ્ડ કપ પહેલા હવે પાકિસ્તાનની સરકારને પોતાની ટીમની સુરક્ષાની ચિંતા થઈ રહી છે. પાકિસ્તાન ભારતમાં પોતાની સુરક્ષા પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારીમાં છે, ત્યારપછીથી જ નક્કી થશે કે પાકિસ્તાની ટીમ અહીં ભારતમાં આવશે કે નહીં. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એક સત્તાવાર સૂત્રએ કહ્યું છે કે ઈદની રજાઓ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવો …