shoaib akhtar on sa, T20 World Cup Semi-final: પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચતા શોએબ અખ્તરે સાઉથ આફ્રિકાની મજાક ઉડાવી દીધી – shoaib akhtar says to south africa you guys are big chokers
પાકિસ્તાનની જે રીતે ઝિમ્બાબ્વે સામે હાર થઈ હતી તે જોતા તે સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું હતું. પરંતુ રવિવારે રમાયેલી સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડની મેચમાં જે ટ્વિટ આવ્યો અને પછી પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવ્યું તેના કારણે તેની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. આમ પાકિસ્તાનને ‘બગાસું ખાતા પતાસું મળ્યું’ જેવો હાલ થયો છે ત્યાં પાકિસ્તાનના પૂર્વ …