t20 world cup, T20 World Cup: ફાઈનલમાં કોની સામે ટકરાવવા ઈચ્છે છે પાકિસ્તાન, મેન્ટર મેથ્યુ હેડને જણાવી દિલની વાત – t20 world cup: mathew hayden said he wants to see india against pakistan in final
સિડની: પાકિસ્તાનની ટીમના મેન્ટર મેથ્યુ હેડન (Mathew Hayden)એ ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) ફાઈનલ ભારતની સામે રમાય તેવું ઈચ્છે છે, કેમકે તે ઘણો જોવાલાયક મુકાબલો હશે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં લોકોને ઘણો રસ રહે છે અને એ ગ્રુપ સ્ટેજ દરમિયાન પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાને બુધવારે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે સરળતાથી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું …