વર્લ્ડ કપના શેડ્યુલ પર પીસીબીએ શું કહ્યું? ભારતમાં રમવા નહીં આવે પાકિસ્તાનની ટીમ? – will pakistan come to play in india and what pcb say on world cup 2023 schedule
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતમાં પોતાની ટીમને મોકલવાને લઈને હજુ પણ અસંમજસમાં છે, પરંતુ આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને વિશ્વાસ છે કે, બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમ ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમશે. આઈસીસીએ મંગળવારે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનારા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો. તે સાથે જ કેટલીક ટીમો સામે ચેન્નઈ …