pak vs zim last over, PAK Vs ZIM: અંતિમ 4 બોલમાં 4 રન ના બનાવી શક્યું પાકિસ્તાન, અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વે હાવી થઈ ગયું – pakistan could not score 4 runs in last 4 balls lose against zimbabwe
Pak Vs Zim Last Over: 4 બોલમાં ચાર રનની જરુર હતી અને આખી મેચ લગભગ પાકિસ્તાનના હાથમાં હતી આમ છતાં ઝિમ્બાબ્વેની ટીમના તરખાટ સામે પાકિસ્તાન ટકી શક્યું નહોતું. રસાકસીવાળી રહેલી મેચમાં આખરે ઝિમ્બાબ્વેનો વિજય થતા ટીમે જાણે વર્લ્ડકપ જીતી લીધો હોય તે રીતે ખુશીનો પાર નહોતો રહ્યો. આ મેચના અંતિમ બોલમાં જે થયું તે પાકિસ્તાન …