Pakistan in Final, T20 WC: NZના હાથમાંથી ક્યારે નીકળી મેચ? જાણો PAK સામેની હારના 5 મોટા કારણ – t20 worlc cup 2022 where did the match slip out of new zealand hands against pakistan
T20 WC: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-12માં મોટી ટીમોને હરાવી ચૂકેલી ન્યુઝીલેન્ડની ટીમે નોકઆઉટ રાઉન્ડમાં સંપૂર્ણપણે નબળી ગેમ રમી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા પરંતુ કિવી ટીમ તેનો બચાવ …