ind vs sa t20, IND Vs SA: તો સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી KL Rahul બહાર થશે અને Rishabh Pantને મળશે ચાન્સ? – india vs south africa t20 world cup playing xi prediction on kl rahul and rishabh pant
પર્થઃ ICC T20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે રમવાની છે. બન્ને ટીમો વચ્ચે મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવાની છે. એવામાં ટોસ જીતીને બન્ને ટીમો લક્ષ્યનો પીછો કરશે. ભારત અને સાઉથ આફ્રિકા બન્ને માટે આજે આ મેચ ઘણી જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ મેચમાં જીતી જાય તો સેમીફાઈનલમાં પહોંચવાનું નક્કી થઈ …