WTC Final 2023 India Australia Players Wearing Black Armbands
લંડનઃ ભારત અને ઓસ્ટ્રિલયા (Ind vs Aus)ની વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ (WTC Final) મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલા માટે જ્યારે બંને ટીમના ખેલાડી અને એમ્પાયર્સ મેદાન પર ઉતર્યા તો તેમની હાથ પર કાળી …
WTC Final 2023 India Australia Players Wearing Black Armbands Read More »