woman cricketer rajashree swain, ભારતીય મહિલા ક્રિકેટરનો મૃતદેહ જંગલમાં ઝાડ સાથે લટકેલો મળ્યો, માતાએ કોચ પર લગાવ્યો આરોપ – body of woman cricketer rajashree swain found hanging in odisha forest
ભારતની ઉભરતી મહિલા ક્રિકેટર રાજશ્રીના મોતથી રમત જગત આઘાતમાં છે. ઓરિસ્સાની રહેવાસી રાજશ્રીનો મૃતદેહ હુરૂદિઝટિયાના જંગલમાં એક ઝાડ પર લટકતો મળ્યો હતો. રાજશ્રીના મોતને હત્યા અને આત્મહત્યા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને જોવામાં આવ્યું છે. 22 વર્ષીય રાજશ્રીના પરિવારજનોએ ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશનને દીકરીના મોત માટે જવાબદાર ગણાવતા ટીમની મહિલા કોચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, …