સુનિલ ગાવસ્કરથી ગુસ્સે થઈ ફેન્સ કેમ મેદાન પર દોડી આવ્યા હતા, આ ભૂલથી વિલન બન્યા દિગ્ગજ ક્રિકેટર!
Sunil Gavaskar Controversy: ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુનીલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ 1949ના દિવસે મુંબઈમાં થયો હતો. જોકે તેમના શાનદાર ક્રિકેટ કરિયરમાં દિગ્ગજે આ એક ભૂલ કરી જેના કારણે ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. એક મેચ દરમિયાન તો ભારતીય દર્શકો મેદાનમાં દોડી આવ્યા હતા …