novak djokovic wins australian open, નોવાક જોકોવિચએ જીતી ઓસ્ટ્રેલિયન ઓપનની ટ્રોફી, નડાલના રેકોર્ડની કરી બરાબરી – novak djokovic wins australian open and equals record of rafeal nadal
મેલબોર્નઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ (Novak Djokovic)એ ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલમાં ચોથી સીડ જોકોવિચએ ત્રીજી સીડ ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસ (Stefanos Tsitsipas)ને સીધા સેટમાં હરાવ્યા. 2 કલાક અને 56 મિનિટ સુધી ચાલેલી મેચને જોકોવિચએ 6-3, 7-6, 7-5થી પોતાના નામે કરી. આ જીતની સથે જ જોકોવિચ એટીપી રેન્કિંગમાં દુનિયાનો નંબર …