novak djokovic fined, ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચને વિમ્બલડન ફાઈનલમાં રેકેટ તોડવું ભારે પડ્યું, મળી મોટી સજા – djokovic hit with record fine after furious racket smash in wimbledon final against alcaraz
23 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા નોવાક યોકોવિચને કાર્લોસ અલ્કારેઝ સામેની વિમ્બલ્ડનની ફાઈનલ દરમિયાન નેટ પોસ્ટ પર પોતાનું રેકેટ તોડવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના રવિવારે 20 વર્ષીય સ્પેનિયાર્ડ કાર્લોસ અલ્કારેઝ સામે તેની હારના પાંચમા સેટમાં બની હતી જ્યારે યોકોવિચ અલ્કારાઝના સર્વને તોડવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તે પોતાની સર્વિસ ગેમ હારી ગયો …