woman boxer nikhat zareen, નિખત ઝરીન કોણ છે? એક સમયે મેરી કોમે માર્યો હતો ટોણો, આજે આખા વિશ્વમાં ગૂંજી રહ્યું છે તેનું નામ – know the story of world boxing championships winner nikhat zareen
નવી દિલ્હીઃ એમસી મેરી કોમએ એક વખત ગુસ્સામાં પૂછ્યું હતું, ‘નિખત ઝરીન કોણ છે?’ નિકહતએ 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી આ સવાલનો જવાબ આપી દીધો હતો અને હવે રવિવારે ફરી એકવખત તેણે પોતાનો બીજો વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતી લીધો, તે પણ ડોમેસ્ટિક દર્શકોની સામે. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય બોક્સર બની. તે સાથે …