Naveen Ul Haq Virat Kohli, RCB પ્લેઓફમાંથી બહાર ફેંકાતા Naveen Ul Haqએ ફરીથી ઉડાવી Virat Kohliની મજાક – naveen ul haq once again trolled virat kohli as rcb out of playoff race
નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન ઉલ હક (Naveen Ul Haq) વચ્ચે થયેલો ઝઘડો કોઈનાથી છુપો નથી. લખનઉ અને આરસીબી (LSG vs RCB) વચ્ચે મેદાન પર શરૂ થયેલો વિવાદ હવે સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યો છે. લખનઉને ગુજરાતની ટીમે હરાવી ત્યારે …