ઉર્વશી રૌતેલા સાથે અફેરની ચર્ચા અંગે પાકિસ્તાની ક્રિકેટરે તોડી ચૂપ્પી, કહ્યું- તે કોણ છે? – pakistan cricketer naseem shah reacted on urvashi rautela affiar rumor
Naseem Shah-Urvashi Rautela: પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર નસીમ શાહ આ દિવસોમાં તેની બોલિંગ કરતાં વધારે તેની બેટિંગને કારણે ચર્ચામાં છે. નસીમે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં અફઘાનિસ્તાન સામે સતત બે છગ્ગા ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. પાકિસ્તાની ટીમ આ મેચ જીતી શકી, એટલું જ નહીં પરંતુ તેની સાથે ભારતને પણ ફાઈનલની રેસમાંથી બહાર …