narendra modi stadium pitch report, ઈન્દોરની કારમી હાર પછી અ’વાદની પિચનું ગણિત તૈયાર થશે, 20 વિકેટ પડશે કે રનનો થશે વરસાદ! – ind vs aus after the defeat of indore ahmedabads pitch will be talking point 20 wickets will fall or it will rain runs
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પિચ એક સૌથી વધુ ચર્ચિત મુદ્દો રહ્યો છે. નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટથી લઈને ઈન્દોરની પિચ સૌથી વધુ ડિબેટનો ટોપિક બનીને રહી છે. હવે અમદાવાદ ટેસ્ટથી પહેલા પણ પિચને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આમ જોવા જઈએ તો છેલ્લી 3 ટેસ્ટ મેચ જે ભારતમાં રમાઈ છે એ માત્ર 3 …