ODI World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ કેમ રમાવાની છે ફાઈનલ સહિત બધી મોટી મેચો? – why all important matches of world cup given to narendra modi stadium
મુંબઈઃ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ વર્લ્ડમાં ઝડપથી છવાતું જઈ રહ્યું છે. ભારતમાં રમાનારી દરેક મોટી મેચો આ મેદાન પર રમાય છે. 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપની શરૂઆત પણ આ ગ્રાઉન્ડથી થઈ રહી છે. ઓપનિંગ ઉપરાંત ફાઈનલ મેચ અને ભારત-પાકિસ્તાનની ટક્કર પણ આ ગ્રાઉન્ડ પર જોવા મળશે. એટલું જ નહીં, આઈપીએલની ફાઈનલ પણ અહીં રમાય …