IND Vs AUS, 2nd T20: હવે આ કારણે સતત ટીમમાં કરાતા ફેરબદલ પર ભારતીય ટીમે બ્રેક મારવાની જરુર – ind vs aus 2nd t20 in nagpur india need to stop experiments now
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ (T20 World Cup)નું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલા ICCમાં 6 નંબરનો રેંક ધરાવતી ટીમ નંબર-1 T20 ટીમ સાથે મેચ રમી રહી છે. ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની (IND Vs AUS 2nd T20) ટીમે મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં અગાઉની જેમ કોન્ફિડન્સ બતાવીને અંતિમ ઓવર સુધી હથિયાર હેઠા નહોતા મુક્યા અને આખરે પહેલી …