ms dhoni ravindra jadeja, MS Dhoni Ravindra Jadeja: CSK ટીમ છોડવા માગતો હતો જાડેજા, મિત્રતામાં તિરાડ પડી છતાં ધોનીએ ગમે તેમ કરી મનાવ્યો હતો – ravindra jadeja wanted to leave chennai super kings but ms dhoni convinced him
ચેન્નઈઃ સોમવારે રમાયેલી આઈપીએલની 2023ની ફાઈનલ (IPL 2023 Final) મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી. મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 214 રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો અને બાદમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગનો (Chennai Super Kings) વારો આવ્યો ત્યારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બંધ થયા બાદ પણ જીત ગુજરાતની તરફેણમાં …