shubman gill, IPLમાં કોહલીનો વિરાટ રેકોર્ડ તોડશે શુભમન ગિલ! રવિ શાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી – ipl 2023 shubman gill can break virat kohlis record for most runs in a season says ravi shastri
ક્રિકેટમાં રેકોર્ડ્સ તૂટવા માટે જ બનતા હોય છે પરંતુ એક રેકોર્ડ એવો છે જે તૂટવો અશક્ય લાગી રહ્યો છે. આ રેકોર્ડ આઈપીએલની એક સિઝનમાં વિરાટ કોહલીએ નોંધાવેલા 973 રનનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ 2016ની આઈપીએલ સિઝનમાં 16 મેચમાં 973 રન ફટકાર્યા હતા. કોહલીએ 81.08ની અવેરેજ અને 152ની સ્ટ્રાઈક રેટ સાથે આ …