virat kohli 72 century, કોહલીએ ત્રણ વર્ષ બાદ વન-ડે સદી ફટકારી પોન્ટિંગને પછાડ્યો, હવે ફક્ત સચિનથી પાછળ – virat kohli slams 72 international ton surpass ricky ponting second behind sachin tendulkar
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી હવે પોતાના જૂના અવતારમાં પાછો ફર્યો છે. ત્રણ વર્ષ સુધી ખરાબ ફોર્મમાં રમી રહેલો કોહલી હે ફૂલ ફોર્મમાં આવી ગયો છે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં લાજવાબ સદી ફટકારી છે. કોહલીએ ચિત્તોગ્રામ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં 91 બોલમાં 11 …