most expensive players of ipl, IPL: ‘અનલકી’ સાબિત થાય છે સૌથી મોંઘો ખેલાડી!, ખરીદનારી ટીમ નથી બનતી ચેમ્પિયન – team with most expensive player buy has won ipl just once in the tournament history so far
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પ્રત્યેક હરાજીમાં તમામ લોકોની નજર તેના પર હોય છે કે કયા ખેલાડીને કેટલા રૂપિયા મળશે. પ્રત્યેક વર્ષે આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ સૌથી વધુ ચર્ચામાં રહેતા ખેલાડી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે કેમ કે તેઓ એવી આશાએ તેને ખરીદી છે કે તે ખેલાડીના આગમનથી ટીમને ફાયદો થશે. પરંતુ આઈપીએલ હરાજીનો ઈતિહાસ જોઈએ તો …