mohammed rizwan

T20 World Cup: પાકિસ્તાનનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું

T20 World Cup: પાકિસ્તાનનો શાનદાર વિજય, ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું

T20 World Cup 2022, Pakistan vs New Zealand Semifinal: બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઈનલમાં ધમાકેદાર અંદાજમાં વિજય નોંધાવ્યો હતો. પાકિસ્તાની બોલર્સે લાજવાબ પ્રદર્શન કર્યા બાદ મોહમ્મદ રિઝવાન અને બાબાર આઝમની જોડીએ ટીમને આસાન વિજય અપાવ્યો હતો

સૂર્યકુમાર યાદવે ગુમાવ્યું ટોચનું સ્થાન, ફરીથી T20નો બાદશાહ બન્યો મોહમ્મદ રિઝવાન - suryakumar yadav slips number 2 in icc t20 rankings rizwan reclaims top spot

સૂર્યકુમાર યાદવે ગુમાવ્યું ટોચનું સ્થાન, ફરીથી T20નો બાદશાહ બન્યો મોહમ્મદ રિઝવાન – suryakumar yadav slips number 2 in icc t20 rankings rizwan reclaims top spot

ભારતીય ક્રિકેટ ટીમના ઈન-ફોર્મ બેટર સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ટી20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધું છે. આ સાથે પાકિસ્તાનના સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) ફરીથી નંબર-1 બેટર બની ગયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી આઈસીસી ટી20 રેન્કિંગ (ICC T20 Rankings)માં બેટર્સ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ થોડા જ રેન્કિંગ પોઈન્ટના કારણે બીજા ક્રમે ધકેલાઈ ગયો …

સૂર્યકુમાર યાદવે ગુમાવ્યું ટોચનું સ્થાન, ફરીથી T20નો બાદશાહ બન્યો મોહમ્મદ રિઝવાન – suryakumar yadav slips number 2 in icc t20 rankings rizwan reclaims top spot Read More »

વિડીયોઃ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક વિજયને બાબર આઝમે ઓનર્સ બોર્ડ પર નોંધ્યો - babar azam enters pakistans 10 wicket win over england on karachis national stadium honours board

વિડીયોઃ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક વિજયને બાબર આઝમે ઓનર્સ બોર્ડ પર નોંધ્યો – babar azam enters pakistans 10 wicket win over england on karachis national stadium honours board

પાકિસ્તાની ટીમે ગુરૂવારે કરાચી નેશનલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં 10 વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે પાકિસ્તાને સાત ટી20 મેચની સીરિઝ 1-1થી બરાબરી પર લાવી દીધી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય નોંધાવ્યા બાદ પાકિસ્તાની સુકાની બાબર આઝમે કરાચી સ્ટેડિયમના ઓનર્સ બોર્ડ પર …

વિડીયોઃ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક વિજયને બાબર આઝમે ઓનર્સ બોર્ડ પર નોંધ્યો – babar azam enters pakistans 10 wicket win over england on karachis national stadium honours board Read More »