ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંને 'ઈન્ડિયા' નામ સામે વાંધો, પીએમ મોદીને કરી અપીલ - mohammad shami wife hasin jahan speacial appeals to pm modi and amit shah to change

ક્રિકેટર શમીની પત્ની હસીન જહાંને ‘ઈન્ડિયા’ નામ સામે વાંધો, પીએમ મોદીને કરી અપીલ – mohammad shami wife hasin jahan speacial appeals to pm modi and amit shah to change

સોશિયલ મીડિયા પર અવનવા ગતકડાં કરી ચર્ચામાં રહેતી ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammad Shami)ની પત્ની હસીન જહાં (Hasin Jahan)એ હવે પીએમ મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને ખાસ અપીલ કરી છે. તેણે કહ્યું કે, આપણા દેશનું નામ હિંદુસ્તાન કે ભારત જ હોવું જોઈએ, નહી કે ઈન્ડિયા.