arshdeep singh, IND Vs PAK: આખરે અર્શદીપે બતાવી દીધું કે તે શું કરી શકે છેઃ બાબર-રિઝવાનને ફટાફટ કર્યા આઉટ – arshdeep singh took first two opener babar azam and mohammad rizwan wickets
મેલબોર્નઃ T20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી છે. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં અર્શદીપે બાબર આઝમને ગોલ્ડન ડક કર્યો હતો. એટલે કે તેને પહેલા જ બોલે 0 રન પર આઉટ કરી દીધો હતો. અંદર આવી રહેલા બોલ પર બાબર કશું સમજે તે પહેલા જ તે પેડ પર ટકરાઈ …