shardul thakur, મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયો Shardul Thakur, પત્ની Mittali Parulkar માટે કહી હૃદયસ્પર્શી વાત – shardul thakur tied the knot with mittali parulkar in grand ceremony
કેએલ રાહુલ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરે પ્રભુતામાં પગલા માંડ્યા છે. ‘લોર્ડ’ તરીકે જાણીતો શાર્દુલ ઠાકુર (Shardul Thakur) લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર (Mittali Parulkar) સાથે પરણી ગયો. સોમવારે (27 ફેબ્રુઆરી) મુંબઈમાં બંનેએ મહારાષ્ટ્રીય રીતિ-રિવાજથી સાત ફેરા લીધા હતા. બંનેના જીવનના ખાસ પ્રસંગે કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે …